Dealer

Business Opportunity For Experienced businessman:

kachhua.com ની શરૂઆત ૧૯ નવેમ્બર ૨૦૧૩ ના રોજ એક આશા સાથે થયેલી, આશા કે દરેક વ્યક્તિ કે જે કઈક શીખવાની ઈચ્છા ધરાવે છે તે કોઈ પણ અડચણ વગર તે શીખી શકે. અમે વિદ્યાથીઓ તથા જે  કંઇક શીખવાની ઈચ્છા ધરાવે છે  તેને પડતી મુશ્કેલીઓથી વાકેફ હતા, તેઓની મોટામાં મોટી મુશ્કેલી સમય અને સ્થળની હતી, વર્ગો માટે દૂર સુધી જવું અને વર્ગોના સમયે પોતાનો સમય ફાળવવો બધા માટે શક્ય નથી હોતો. બીજી મુશ્કેલી નાના શહેરો તથા ગામડાના વિદ્યાર્થીઓની એ હતી કે ત્યાં કોઈ વર્ગો ઉપલબ્ધ ન હતા અને તૈયારી માટે તેઓએ મોટા શહેરો સુધી જવું પડતું, જેનો ખર્ચ પણ વધી જતો અને ઘણા માટે તે મુશ્કેલ હતું. બીજી એક મુશ્કેલી ખર્ચની હતી, દરેક વ્યક્તિ વર્ગોની ઊંચી ફી ભરવા માટે સક્ષમ ન હતા.

આ બધી સમસ્યાઓ ના નિવારણ માટે  અમે એક નવા વિકલ્પની શોધ કરી ઓનલાઈન લર્નીંગ પ્રોગ્રામ અને જે પાછળથી ભારતના ઘણા વિદ્યાર્થીઓના જીવન બદલવાનું હતું. એવું ન હતું કે ફક્ત અમે જ આ પ્રકારની સેવાઓ આપીએ છીએ , બીજી પણ ઘણી વેબસાઇટ આવું કામ કરી રહી છે પરંતુ, અમે વિદ્યાર્થીઓને પડતી દરેક સમસ્યાઓ તેમજ જરૂરીયાતો ને ધ્યાનમાં લીધી છે  અને માટે જ અમે હજારો વિદ્યાર્થીઓની પસંદ બની શક્યા છીએ .

કછુઆ વિષે:

  • અત્યારે કછુઆ માં ૨૫,૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન  અભ્યાસ કરી રહ્યા છે.
  • હવે કછુઆ સાથે ૧,૦૦,૦૦૦ થી પણ વધુ monthly visitors છે, તેમજ કુલ 2089 item (including 221 online course) છે.
  • સમગ્ર ગુજરાત માં કુલ ૭ ડીલર/ distributor નું નેટવર્ક છે.
  • ઓનલાઈન કોર્ષ ના પ્રોમોશન માટે ૨૦ થી વધુ શૈક્ષણિક કંપની સાથે જોડાણ કરેલું છે.
  • હવે કછુઆ સમગ્ર ગુજરાત તેમજ રાજસ્થાન  ના જીલ્લાઓ માં distributorship આપવા જઈ  રહ્યું છે.

કછુઆ ના કોર્ષ વિષે:

1Competitive Exams : Providing courses  for competitive exams for Gujarat and National level Like Talati , Gpsc , Banking Exams , Upsc , SSC TAT, TET,HTAT,Conductor,Clerk, PSI,Constable and Many other.

2. Academic and School courses : Providing CD/DVD online courses of std 1 to 10 with animated courses and major covered all subjects and 11 , 12 science/ Commerce Courses.

3. Skill and Vocational Courses : Spoken English , Guitar, Flute and Many others.

4. Engineering Courses : Maths – 1, 3 ,Engineering Drawing.

5Technical and programming courses: Tally, Coral draw , Photoshop , Java, C , c++ , HTML, PHP, covered all subjects.

6.Books and Stationery: Kachhua also provides Books for different Exams / Subjects of Best publications Like Kumar Publication, Damini Publication. World Inbox Publication,Dr. Sahezad Kazi,Arihant Publication, Alankar Publication and many more..

For More Online Courses and Books:

Click here for more Online Courses

Click here for more Books

કેવી રીતે કરશો બિઝનેસની શરૂઆત ?                   

  • કછુઆ ના બિઝનેસ ઓનર બનવા માટે તમારે કુલ ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ Rs નું રોકાણ કરવાનું રેહશે.જેમાં 5૦,૦૦૦ રૂપિયા ની પ્રોડક્ટ્સ લેવાની રેહશે.બાકીનું ૫૦,૦૦૦ નું રોકાણ તમારે ઓફીસ setup અને Employee માં કરવાનું રેહશે.
  • તમે કછુઆ ના ડીલર બની ગયા પછી મહીને ૫ ૦,૦૦૦ થી ૭૦,૦૦૦ સુધી કમાવી શકો છો.
  • કછુઆ તરફથી તમને દરેક પ્રોડક્ટ્સ માટે તેમજ માર્કેટિંગ માટેની ટ્રેનીંગ રૂબરૂ/વિડીઓ દ્વારા/પ્રેઝન્ટેશન  કે ડોક્યુમેન્ટ્સ દ્વારા આપવામાં આવશે.
  • અમુક નક્કી કરેલા સમયગાળા દરમિયાન કંપની તરફથી અધિકૃત કરેલ અધિકારી તમારા સેન્ટર ની visit માટે પણ આવશે. જેથી તમને direct હેલ્પ મળી રેહશે.

Dealership ના Brochure જોવા માટે અહી ક્લિક કરો.

કેવી રીતે થશે તમારી આવક?

(૧) કછુઆની વિવિધ પ્રોડક્ટ્સ કંપની તરફથી મેળવ્યા બાદ તમારે તમારા વિસ્તાર / જીલ્લામાં કછુઆ ની પ્રોડક્ટ્સનું વેચાણ કરવાનું રેહશે. તથા તેનું માર્કેટિંગ કરી એક નેટવર્ક ઉભું કરવાનું રેહશે.

(૨) કંપની તમને ૩૦% ડિસ્કાઉન્ટ થી કછુઆ ના કોર્ષ  આપશે. એટલે કે તમારું margin ૩૦% રેહશે.

(૩) તમારા તાલુકા  માં અલગ અલગ વિસ્તાર માં  એજન્ટ  નેટવર્ક બનાવવાનું રેહશે, જે તમારા  નીચે  રહીને કામ કરશે તથા પ્રોડક્ટ્સ પણ તમારા સેન્ટર પર થી ડીલીવર કરવાની રેહશે.આ એજન્ટ કછુઆ ની પ્રોડક્ટ્સ નું direct selling  કરશે, જેમને તમારે કછુઆ ના કોર્ષ  ૨૦ % ડિસ્કાઉન્ટ થી આપવાના  રેહશે.આ Agent ને કછુઆના પ્રોડક્ટ(કોર્ષ) વિષે માહિતી આપવી, સેલિંગ અને માર્કેટિંગ ની  તાલીમ આપવી અને વેચાણ વધારવા જરૂરી સપોર્ટ કરવો.

(૪) પોતાના વિસ્તારમાં કછુઆ ના કોર્ષ ની માહિતી વિદ્યાર્થીઓ ને આપવી અને કોર્ષ ખરીદવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ને કોર્ષ વેચવા.

(૫) પોતાના વિસ્તાર માં કછુઆ ના “Agent” નીમવા, કછુઅના પ્રોડક્ટ(કોર્ષ) વિષે માહિતી આપવી, સેલિંગ અને માર્કેટિંગ ની  તાલીમ આપવી અને વેચાણ વધારવા જરૂરી સપોર્ટ કરવો

For More:

Call us: 9558252303 (Smita),  9898106775 (Ms.Nikita)

Email Id: retail@kachhua.com   (Email us with your name,contact details and your district).

નોધ : ડીલરસીપ અરજી સ્વીકાર થી ડીલરસીપ નક્કી થતી નથી , કછુઆ ટીમ ડોક્યુમેન્ટ અને અન્ય તપાસ કરી ડીલર સીપ મંજુર કરશે, કોઈ પણ અરજી નામંજુર કરવાનો અધિકાર કછુઆ ને છે.

 

કછુઆના કોર્ષ, વિદ્યાર્થીઓને  સરળતા થી પોતાના શહેર માં મળી  રહે તે માટે દરેક તાલુકા લેવલ ના શહેર માં કછુઆ ડીલરસીપ આપી રહી છે. કછુઆ ના ડીલર કછુઆ નો સ્ટોક રાખશે  અને પોતાના તાલુકા માં તેનું વેચાણ કરશે

ઉત્સાહી ઉધોગ સાહસી કે જે ઓનલાઈન એજ્યુકેશન માં પોતાનો બિઝનેશ શરુ કરી સફળતા મેળવવા ઈચ્છાતા હોય તેવી પ્રત્યેક વ્યક્તિ કછુઆ રીટેઈલ ના ડીલર બની શકે છે.

કછુઆ રીટેઈલ ની ડીલરસીપ તાલુકા ના મુખ્ય મથક અથવા તેને સમકક્ષ શહેર માં આપવામાં આવે શહેર માં એક ડીલર નીમવામાં આવશે. મહાનગરમાં (મહાનગર પાલિકા ધરાવતા શહેર) એક થી વધારે ડીલર નિમાઈ શકે છે.

માર્ માં અનુભવ ધર

Comments